શું સાહેબ રુઆબ તો હતો શ્રી કૃષ્ણ નો સત્યભામા અને રુકમણી જેવી બે પત્ની, રાધા જેવી પ્રીયસી, આપણે તો એક બીબું માંડ માંડ મળ્યું હોય તોય કેવો રુઆબ ,ભાઈ પેલો કાન્હો ત્રણ ત્રણ સાચવતો તો પણ ..હજું સુધી બધા કાન્હાનેજ ચાહે, બધાયને રાધાજ બનવું , ભાઈ કેવું પડે આપણે એ માટેજ કાનુડાના માર્ગે ચાલવું પડે ..સત્યવાદી રાજા રામે જે તકલીફો પીડા સહન કરેલ તે સમયથી તેમણે પણ સત્યવાદી ન રહેવાનુ નક્કી કરેલ .અને કાન રુપે અવતરેલ.
-Raajhemant Pandya