મિત્રો આઠમ ની રાત્રી અત્યારે ખૂબ વરસાદ પડે છે એટલે દિલ ના તાર છેડયા ને દિલ બોલ્યો...
એક વાદલડી આવી મુખ ચુંબતી આકાશ નું...આવ્યો મેઘરાજા ધરતીમાતા ની ગોદમાં...મોરલા ઓ ટહુકા કરતા તેની મોજ માં...એટકે એવું મનમાં લાગ્યું કે મારો શ્રી કૃષ્ણ (દ્વારકાધીશ) આવી રહ્યો છે પોતે નન્દબાબા ની ઓથમાં...જય શ્રી કૃષ્ણ... જય દ્વારકાધીશ...
✍️મુકેશ ધમાં(ગઢવી)