દુબઇથી આવી રહેલ ભારતીય પ્લેનને જે અકસ્માત થયો તેમાં કુલ બે પાયલોટ હતા એક દિપક સાઠે ને બીજા યુવાન પાયલોટ નામે અખિલેશ તેમની તેત્રીસ વર્ષની ઉમર હતી ને તેઓ પરણેલા પણ હતા તેઓ ટુંક સમયમાં જ એક બાળકના પિતા બનવાના હતા કારણકે તેમની પત્નિ મેઘા હાલ ઘરે પ્રેગનન્ટછે ઘરમાં ત્રણ ભાઇઓમાંથી આ અખિલેશ સૈથી મોટો ભાઇ હતો
બાળકનું મોં જોતા પહેલા તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.
નોંધ---આ વિમાન ચલાવનાર બંન્ને પાયલોટોનું ગંભીર મોત થયેલછે
1) દિપક સાઠે
2) અખિલેશ