😂😂😂😂😂😂😂
*છોકરો* : પપ્પા, કાલે ટીચરે સ્કૂલ માં ગુલ્ફી લઈને આવવાનું કીધું છે…
*પિતાજી* : અરે પણ કઈ રીતે લઈ જઈશ? ઓગળી જશે સ્કૂલ સુધી પહોંચતા. તારી ટીચર અહીં નજીક જ રહે છે, હું જ સવારે આપી આવીશ એના ઘેર.
…
સવારે ટીચર ના ઘેર…
*પિતાજી* :નમસ્કાર ટીચર.
આ લ્યો. તમારા માટે એકદમ ઠંડી ગુલ્ફી લાવ્યો છું.
*ટીચર* : ગુલ્ફી? કેમ? શેના માટે?
*પિતાજી* : તમે સ્કૂલે લાવવા કીધું તું ને, એવું મારા છોકરા એ કીધું. એ તો નાનો એવો છે, ગુલ્ફી ઓગળી જાય, એટલે હું જાતે જ લઈ આવ્યો…
*ટીચર* : તમારો છોકરો નાનો છે એ ખબર છે મને
પણ તોતડો છે, એ તમને ખબર નથી લાગતી.
મેં એને *ગુલ્ફી* નહીં, *સ્કૂલ ફી* લાવવાની કીધી હતી....!!!
😂🤣😂