Gujarati Quote in Tribute by Pankil Desai

Tribute quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વ્યક્તિગત રીતે હું નખશીખ ચા પ્રેમી !

જોકે આ ચાપ્રેમનાં કારણે,
મારું કોફી પ્રત્યેનું કૂણું વલણ લેશમાત્ર જોખમાયું નથી.

આમ છતાં, હું બે પ્રકારની ચાથી
સહેજ સાવચેત રહેવા હિમાયત કરવાની હિંમત કરું ખરો.

આ બે પ્રકારની ચા એટલે... મર'ચા' અને ખર'ચા'...!

બંને, બને એટલાં ઓછાં અને ખપ પૂરતાં હોય તો,
આર્થિક અને શારીરિક બેવ રીતે તબિયત મજબૂત રહે.

- પંકિલ દેસાઈ

Gujarati Tribute by Pankil Desai : 111530228
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now