દોષારોપણ
મેં અને તે
મારા ભાઈ
કેટલા વર્ષોથી આપણા માં અહંકાર ઘર કરી ગયો છે. આપણે બન્ને ભાઈબહેન વિશાળ દિષ્ટ અને હ્રદય રાખી મન અને બુદ્ધિ થી અહંકાર ને છોડી દ્ઈએ. આ બન્ને વચ્ચેનું અંતર, પવિત્ર પાવન રક્ષાબંધનને દિવસ થી ઓછું કરીએ.
શા માટે આપણે એકબીજાને દોષ દ્ઈએ છે?
શા માટે કોઇને દોષ દ્ઈએ છે?
શા માટે કોઈ ઉપર ખોટા આરોપ મૂક્યે છે?
ભાઈ પહેલુજ નહીં પણ જેટલા પગલાં.. એ હું ભરીશ તને મળવાં.. જો તને કબુલ હોય તો.......