મિત્રો ની બાબતમાં હું ખૂબ નશીબદાર રહી છું' જીવન નાં હર તબક્કે, મારામાં રહેલી અનેક ખામીઓ છતાં, મને પ્રેમ થી સ્વીકારનાર મિત્રો મળતા રહ્યા છે, એને હું મારું સદભાગ્ય ગણું છું.મારા જીવન ધડતરમા ફાળો આપનાર દરેક મિત્રો ને "મૈત્રી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. B.k.joshi
Happy friendship day