તમે નીચે આપેલ સંતનું નામ જાણોછો!
કદાચ બધા જ જાણતા હશે આ છે રામકથા કરનાર સંત મોરારીબાપુ...દેશ વિદેશમાં તેમને 847 જેટલી રામકથા કરીછે જેને આપણે રામાયણ કથાનો શબ્દ ઉપયોગ કરીએ છીએ હાલ મોરારીબાપુ જામનગરના કોઇ વિસ્તારમાં પોતાની રામકથા વાંચી રહ્યા છે તારીખ 27/7/2020 ના રોજ જયારે તે તુલસી જયંતિનો પ્રસંગ કરી રહ્યા હતા ત્યારે તેમને છેલ્લે રામકથાના ભાવીકોને આજીજી કરી કે અયોધ્યામાં રામમંદિર હવે નજીકમાં બંધાવાનું ચાલુ થઈ જશે માટે કોઇ દાતાઓને દાન જેવુ આપવું હોય તે આપી શકેછે આમ સંત મોરારીબાપુનું ટારગેટ 5 કરોડ ઉભા કરવાનું હતું પણ જયારે તેમને ભક્તો સામે સ્વેચ્છાએ દાન કરવાની જેવી અપીલ કરી ને તે તેમની અપીલ જયારે પરદેશમાં જોતા તેમની રામકથાના ભકતોએ સાંભળી ત્યાર પછી તો પૈસાનો પ્રવાહ ઓન લાઇન પાણીની જેમ આવવા લાગ્યો...
10 કરોડ ને 50 લાખ તો અહીં ભારતમાં થઇ ગયા...હવે જોઈએ ભારતદેશની બહારના દેશના આંકડા!
(3 કરોડને 51 લાખ..યુકે કેનેડા)
(2 કરોડને 80 લાખ..યુરોપથી)
અધધધ...અયોધ્યામાં એક રામ મંદિર બનાવવા કરેલી આજીજીને આટલું મોટું પરિણામ!!!!
હજી તો આ તો શરુઆત છે ભાઇઓ આગળ જોજો ભારતમાં પૈસાની કેવી નદીઓ વહેછે..!