સાજા-થાઓ#
વિચિત્ર બિમારી છે મને,
આંખો બંધ કરું છુ તો તુ દેખાય છે
કાનમા તારો જ આવાજ ગુંજે છે
અને હોઠો પર તારું જ નામ આવી જાય છે
અને હદય ફક્ત તારા માટે જ ધડકે છે..
#સાજા -થાવું# અસંભવ છે.
હવે તો તુ જ રોગ અને તુ જ છે દવા.
#priten 'screation#
-Priten K Shah