ચીનની ચાલાકીને કોઇ ના પહોંચે!
ચીનની લશ્કરી મેલેટરીમાં કામ કરતી એક ચીની યુવતી એકવાર તેના ઉપરી અધિકારીના કહેવાથી અમેરિકાની જાસુસી કરવા માટે તેને અમેરિકાના બોગસ વિઝા મેળવ્યા
ત્યાર બાદ તે અમેરિકા ગયા પછી કોઇ ચીની લેબમાં ફકત દેખાડવા માટે પાર્ટ ટાઈમ જોબ કરવા લાગી, દિવસો, મહીના, ચાલતા ગયા કોઇને કંઇ ખબર ના પડી કે આ છોકરી ચીની જાસુસ છે પછી તે કામ અર્થે ત્યાની ચીની વિઝા કચેરીમાં પણ અવર જવર કરવા લાગી આમ તો તે અમેરિકામાં ચીની જાસુસ તરીકે કામ કરતી હતી જેમ જેમ તેને અમેરિકાની ખાનગી વાતો મળવા લાગી તેમ તેમ તે ચીની કચેરીએ પહોંચાડતી હતી આમ ને આમ ઘણા દિવસો સુધી ચાલ્યુ પછી તો તે કાયમી ચીની વિઝા કચેરીમાં જ રહેવા લાગી ત્યારે ત્યાની અમેરિકન જાસુસી સંસ્થા નામે FBI ને આ છોકરી ઉપર શક જવા લાગ્યો ને એક દિવસ તેની અંગત ઉલટ તપાસ કરતા તે ખરેખર પોતાના ચીન દેશની
જાસુસીનું કામ કરતી હતી તેમ માલુમ એફ બી આઇને પડયું ત્યારબાદ પોલીસે એક ચીની જાસુસ તરીખે તેની ધરપકડ કરી ને હાલ તેને જેલમાં બંધ કરી દીધી છે સોમવારે તેને કોર્ટમાં લઇ જવાશે પછી અમેરિકાની કોર્ટ તેને જાસુસી કરવા શી સજા કરેછે તેનો નિર્ણય સોમવારે આવશે કદાચ તેને આ કામ માટે ત્યાની ભારે સજા ભોગવવી પડશે. મને ખબર છે ત્યા સુધી કોઇપણ દેશની જાસુસી કરવા બદલ તેની સજા બહું ભારે ચુકવવી પડતી હોયછે પછી તે કોઇપણ દેશની સજા હોય!