માફ કરશોજી.... (પહેલા પોસ્ટ વાંચવી...વિનંતી..)
પોસ્ટમાં નો વિચાર ખૂબ જ વ્યવહારુ અને સુંદર છે..
આ વિચારનું અમલીકરણ ગંભીરતા પૂર્વક થાય તો જીવન શ્રેષ્ઠ બને..
આ વાંચ્યા પછી ઘણું વિચાર્યું કે આવી કોઈ રજૂઆત પુરુષ માટે કરવી હોય તો શું લખી શકાય... કાંઈ વિચાર જ ન આવ્યો... પછી લાગ્યું કે પુરુષને અને અપેક્ષાઓને કદાચ કાઈ નાવા-નિચોવાનું નહીં હોય...! કદાચ, પ્રકૃતિ અને પુરુષ તત્વનો ખ્યાલ સાચો હશે... કોઈ પણ તત્વની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું જ મહત્વ વધારે હોય છે...! પણ, આખરે બીજી એક વાત પણ ધ્યાનમાં આવી... કે જે-તે તત્વ કે દ્રવ્યનાં કેન્દ્રમાં સ્થાપિત બળ પરિપૂર્ણ ન હોય...તો...ઇલેક્ટ્રોન પરિભ્રમણ કક્ષાએથી વિખૂટો પડી જાય.... આવું વિજ્ઞાનમાં સાંભળ્યું છે... !
સંકેત- જે સક્ષમ છે તે જ શ્રેષ્ઠ છે..
તેથી... સક્ષમ બનવા જરૂરી સંદનાઓનું હૃદયમાં સંઘરવું જરૂરી છે...
- કે. વ્યાસ "સંકેત"
#સંઘરવું
https://www.matrubharti.com/bites/111520310