Tea Lover's
પતિ પત્ની
સવાર ની ચા એટલે....
પત્ની નો પ્રેમ😘😊 ( Good મોર્નિંગ Darling... )
સાંજ ની ચા એટલે....
પત્ની સાથે ઝગડવા નો મોકો 😉😎( આજે ચા માં sugar થોડી ઓછી છે ચા નો કલર બરાબર નથી...😉 )
અને Singl
સવાર ની ચા એટલે....
( પ્રેમિકા ની યાદ માં 😘😉😊😂જાનુ તારી બવ યાદ આવે છે )
સાંજ ની ચા એટલે....
( સાલી ખર્ચા કરાવે તોય ભાવ ખાય 😉😉😏 તારા કરતા મારો friend સારો free માં ચા તો પીવાય 😂😂😉 )