જીવનની મઝા તો #તરંગી # અને પાગલ લોકો જ લે છે..
બાકી ડાહ્યા લોકો તો 'how to be happy" ની books જ વાંચ્યા કરે છે..
મોટે ભાગે મર્સિડીઝમા ફરતા કરોડપતિ કરતા , રોડ પર ઉઘાડ પગે ફરતો તરંગી માણસ જિંદગીની મઝા વધારે સારી રીતે માણતો હોય છે...
#priten 'screation#