મોરબીમાં ગઇ કાલે એક બનેલા બનાવમાં એવી વાત આવી છે કે એક છોકરો પોતાના ખીસ્સામાં ચાઇના મોબાઇલ લઇ ને પોતાની બાઇક સાથે રોડ ઉપર જઇ રહ્યો હતો તેવામાં જ તેના ખિસ્સામાં રહેલ ચાઇના મોબાઈલમાં રહેલ બેટરી અચાનક બલાસ્ટ થતાં તે તેની બાઇકની પક્કડ ગુમાવતા તુરંત રોડ ઉપર રહેલ ડિવાઇડર સાથે ભટકાતા માથામાં ગંભીર ઇજાઓ થવાથી તેનુ મરણ થયેલ છે.