મા માટે હોય છે પ્રસૂતિ પીડા પણ આહ્લાદક,
કારણ કે જન્મે છે એનું કોઈ અંશ,
અને તે જીવનના આપણા ઘડવૈયા,
ભગવાન પહેલા જો હોય કોઈ વ્યક્તિ પૂજનીય અને વંદનીય,
તો તે મા છે અને તે તો છે સાક્ષાત ઈશ્વર,
આખી એની જિંદગી એ ન્યોછાવર કરે પોતાના સંતાન માટે,
એટલે જ તે ધરતીનું સર્વશ્રેષ્ઠ સર્જન છે!
#ધરતીનું