Gujarati Quote in Thank You by Shree...Ripal Vyas

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રિય સુખ...

તારી ગરિમા તે ખૂબ નિભાવી
પણ થોડો જશ જાય છે તારી
આ સંતોષી આંખોને....

આપ્યું તે સુખ સમૃદ્ધિ થી
આણ્યું તે ખોબલે ખોબલે
હાસ્યરૂપી ટાઢક....

ઓ મારા સુખ તને પ્રાપ્ત
કરી થઈ ગઈ હું ધન્ય હૃદય
મારું બન્યું મુક્ત દુઃખોથી...

~Shree

Gujarati Thank You by Shree...Ripal Vyas : 111508419
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now