"થોડું અલગ"
તારીફ માં સુ કેવું તમારા માટે..!
દિલ માં સુરત હમેશા તમારી રહે.
કંઇક કેહવુ છે તમને કહી શકાતું નથી..!
દિલ ની વાત તમારા સુધી લાવી શકાતી નથી.
કહિયા વિના તમે સમજતા નથી..!
અમને on line Chet માં કેહવું ગમતું નથી.
live તમે સામે આવતા નથી..!
કહે એક વાત "સ્વયમભુ" તમને એ સ્વીકારીલો અજાણ ના બનો "થોડું અલગ" બની મારા પ્રેમ નો એકરાર live આવી કરીલો..!
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"