#મૃત
રોજ રાત્રે એક શબ્દ મળે છે.
એ શબ્દ પર લખો લાગણી ઓ વ્યક્ત થાય છે.
કોઈ શબ્દો ને હરાવે છે......
તો કોઈ છુપાયેલી લાગણી અહીં વ્યક્ત કરે છે.
કોઈ કોઈ ને ઓળખતા ના હોવા છતાં વારસો જૂની મિત્ર તા જેવું લાગે છે.
ત્યારે આ #મૃત શરીર ને એમ થાય છે.......
આજ ની એક રાત હજુ જીવી લવ.....