"રંગ તું રંગાઈ જા તું"
રંગ બધું રંગ તું, તું રંગ બધું,
જીવનની ધોળી લાઈન ને રંગ તું, રંગાઈ જા તું,
બ્લેક એન્ડ વ્હાઈટ થતી જિંદગીને રંગ તું,
રંગ બે રંગી કલરથી ભર તું, રંગાઈ જા તું
રંગ તું' રંગાઈ જા તું,જુમ તું' જોશ ભર તું ,ઉમંગ ભર તું,
ખેલ તું ભાગ તું રંગ થી રંગાઈ જા તું,
હસ તું હસાવ તું સમય તો બદલાતો રેહસે એક સમય નથી રેવાનો..! રંગ તું રંગાઈ જા તું,
"સ્વયમભુ" બની પ્રગટ તું, 'રંગ તું, રંગાઈ જા તું
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"