મારી જિંદગીમાં જો મને સૈથી વધારે ઘમંડ હોય તો તે મારી પ્યારી દિકરીનો હતો.
એક સમયે ભગવાને મને એક સરસ, હસમુખી, દિકરી આપી હતી...
આભાર હતો મારો એક ભગવાન ઉપર પણ તે વધુ સમય મારા માટે ટક્યો નહીં!
ગઇકાલે મારી આ દિકરીનો જન્મ દિવસ હતો, ભુલાઇ ગયેલી તેની યાદો મને ફરી એકવાર દિલમાં તાજી થઈ આવી હતી...
કાશ આજે તે હોત તો મારી સ્થિતિ, મારી ખુશી કંઇક અલગ જ હોત..
Happy Birthday Beta...🎂
હાલ તે આ દુનિયામાં નથી...😢