Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પાણી વગરની પાર નકામી
લજ્જા વગરની નાર નકામી

ક્ષમા વગરનો વિર નકામો
પાણા વગરનો ડુંગર નકામો

દિશા વગરનો પવન નકામો
આહુતિ વગરનો હવન નકામો

સુગંધ વગરનું સુમન નકામું
#અવરોઘ વગરનું જીવન નકામું

#અવરોધ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111501186
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now