તમે લોકો માસ્ક પહેરોછો!!!
ના પહેરતા હોય તો આ વાંચીને આજથી જ પહેરવાનું ચાલુ કરી દેજો...👈
આપણે બધા અત્યાર સુધી એવુ જ સમજતા હતા કે કોરોના વાયરસ ફક્ત નાક કે મોં થી જ થતો હોયછે ને તે પણ જેને કોરોના થયો હોય તેના સંપર્કમાં આવવાથી જ થાયછે...
ચાલો, આતો સો ટકા સાચી વાત છે
પણ હવે કોરોના વાતાવરણના સંપર્કમાં આવવાથી પણ થતો હોયછે એટલે કોરોના વાયરસના જંતુઓ હવે હવામાં પણ ઉડતા માલુમ પડ્યા છે જે લાંબો સમય જીવીત રહી શકેછે એટલે કે તે કોઇપણ માસ્ક વગરની વ્યક્તિના નાક મોં મોં આસાનીથી દાખલ થઈ શકેછે.
માટે તમો આજથી માસ્ક પહેરવાનું ચાલુ કરી દો...
ઘરમાં તેમજ બહાર 😷