Gujarati Quote in Religious by Khunt Sagar G.

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ધરા તારી, ગગન તારું,*
*સ્વીકાર તું, નમન મારું.*

*છે બધે ને અદ્રશ્ય પણ,*
*રહસ્ય કેવું, ગહન તારું.*
*દશા મારી, દીશા તારી,* *પ્રાર્થના મારી, કૃપા તારી.* *સ્વીકાર તું નમન મારું,*

*છે બધે ને, અદ્રશ્ય પણ,* *રહસ્ય કેવું, ગહન તારું....*

Gujarati Religious by Khunt Sagar G. : 111500340
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now