10,000/ નો દંડ!!!
જીહા, કોરોનાથી બચવા સરકારે મોંઢે માસ્ક પહેરવાનું જણાવે છે છતાંય ભારતીય પ્રજા કોરોના વાયરસને ગંભીરતાથી લેતી નથી એટલે લોકો માસ્ક વગર રોડ ઉપર ફરતા હોયછે!
હાલ માસ્ક ના પહેરનારને પોલીસ રુપીયા 200/ નો દંડ વસુલ કરેછે...
પણ હવે જાણવા મળ્યું છે કે આ દંડ વધીને 10,000/ થઈ શકેછે...!કારણકે હોસ્પીટલના એક ઉચ્ચ અધિકારીએ આના માટે મુખ્ય મંત્રી વિજય રુપાણીને પત્ર લખીને આ દંડ 200/ થી 10,000/ કરવા માટેની એક ભલામણ કરી દીધી જ છે.
આથી સૈએ દરેક સમયે સાવધ રહેવું ને માસ્ક પણ હંમેશા મોઢે બાંધેલું રાખવું