Gujarati Quote in Religious by jyotsana Thakor

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વાસ્તવિક

જીવન ની અભિલાષાઓ માં,
જીવન ની વાસ્તવિકતા ઢંકાઈ જાય છે,
વાસ્તવિકતા ને જાણવા નો અવસર,
તો દરેક ને મળે છે,
પણ આ વાસ્તવિકતા,
અમુક મહાન માણસો જ ઝીલી શકે છે.

🌷એ એક વાસ્તવિક હકીકત છે.🌷

✍️માહી

Gujarati Religious by jyotsana Thakor : 111495031
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now