Gujarati Quote in Poem by Akshay Dhamecha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમની હદ હોય છે,
કે એ બેહદ હોય છે.

સાંભળ્યું કે પ્યારને,
કોઈ સરહદ હોય છે?

સંગ જેની હોય એ,
સાવ અનહદ હોય છે.

હોય મર્યાદા રહે,
તો જ રદ હદ હોય છે.

પ્રેમ સાથે દર્દ પણ,
અક્ષ બેહદ હોય છે.

Gujarati Poem by Akshay Dhamecha : 111493756
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now