Gujarati Quote in Poem by ભૂપેન પટેલ અજ્ઞાત

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લખવા જાવ છું પણ લખી શકાતું નથી,
લાગણીને ઉર્મિમાં ઢાળવા જાવ છું,
ત્યાં શબ્દ જ કલમથી છટકી જાય છે.
કોણ કહું કે કેવી વિડંબના થઈ ગઈ છે?
આ તન અસમંજસમાં સળી પડ્યું છે.
--- અજ્ઞાત.

Gujarati Poem by ભૂપેન પટેલ અજ્ઞાત : 111493072
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now