સૂરજ ની સંગાથે
આજે વાદળે રંગ બદલ્યો.
વરસી ને વાદળથી
મેઘધનુષ એવો રચાયો.
રાત પડી ને અંધકાર
વીજળી અે સાથ દીધો છે.
કોઈ અે મોબાઈલ મા
કોઈ અે દિલ મા યાદ કંડારી.
સવાર પાડીને સૂરજ કિરણ
કલરવ પક્ષી અે દીધો છે.
જોઈ બધી કરામત કુદરતની
માનવ મન થી બહુ હરખાયો છે...
#sym