શું મને કોઈ સમજશે?
હું બેઠી હોય એકલી ને પૂછીયાં વિના મારું દિલ હળવું કરશે..?
શું ક્યારેય મને પૂછશે મારી ઇચ્છા શું છે? ને
શું મારી ઇચ્છાઓ ને પતંગ ની જેમ ખુલ્લાં વાતાવરણમાં વદળો ની વચ્ચે ઉડાવશે કોઈ.?
શું મારી બાજુ અચાનક બેસી કાન માં મીઠા સ્વરે પૂછશે ક્યાં ખોવાયેલ છે?
ને હું કહીશ ખોવાય ગય છું શોધો મને?
ને અરીસામાં મારું પ્રતિબિન જોજો અલગ મેઘધનુષ રંગો જેમ ખીલેલું હશે? શું શોધી શકશો મને?
શું મને કોઈ સમજશે??
#ઈચ્છાનુવર્તી