Prem_222:
ખોટું ખોટું સૌ કોઈ બોલે, બોલે ખોટું ન કોઈ,
ખોટું બોલે જો કોઈ, તો હરિ સત્કાર ન હોઈ,
માનસ જીવડાં કરી લેજે સંકીર્તન હરિ સંગ,
મર્યા પછી સંગ ના આવે કોઈ કપટ કે અંગ,
કર્યા પાપ આપ્યા દર્દ ના લીધા ક્યારેય મર્મ,
સત્યના માર્ગમાં ચાલો કરીને જીવનમાં સત્કર્મ.
#ખોટું