#ભીનું
લાગણીઓ માં ભીનાશ રાખજે.
મન ને સમુન્દ્ર સમું વિશાલ રાખજે.
અંતર માં મીઠાશ રાખજે.
આંખો માં અમી નો વરસાદ રાખજે.
ભીંજવીને બીજા ને પલળી જજે.
પ્રેમ નો વાદળ બનીને વરસી જજે,
ધરા ની હરિયાળી બની ને વસી જજે.
બસ, તું ખારાશ ત્યજી દેજે,
બનીને માનવી હૈયે રહી જજે.
Mahek Parwani