Gujarati Quote in Poem by Pratap Solanki Smit

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખના પાપણ નો પડદો,
ભીનો થયો.
મારી કંકુના થાપા મારો ,
કાળજા નો કટકો ચાલતો થયો.
ને ક્ષણ ભરમાં વેરાન,
થઈ ગયું આંગણું મારું.
જાણે ઝબકારા થી થઈ,
ગયું આંખ આગળ અંધારું.
પ્રતાપ સોલંકી "સ્મિત"

#ભીનું


પિતા અને દીકરી નું કન્યા વિદાય વખત નું મિલન

Gujarati Poem by Pratap Solanki Smit : 111487329

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now