Gujarati Quote in Poem by Prem_222

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Prem_222:

મારી બધી તકલીફો દૂર થી જાસે,
મારા હૃદયમાં ધબકાર આવી જાસે,
મારું હોઠ પરનું સ્મિત મલકાઈ ઉઠસે,
બસ તારી એક હુંફ ની જરૂર છે....

મારું વર્તન બદલાયું તારા વગર,
મારો પ્રેમ વાગોવાયો તારા વગર,
તારી લાગણી દુભાણી મને માફ કર,
બસ તારી એક હુંફ ની જરૂર છે....

મળે કે ના મળે લાઇફ ટાઇમ મને સાથ,
મારા સ્નેહીઓને જોઈએ મારો સંગાથ,
તારા સ્પર્શમાં કઈક ચમત્કાર લાવ હાથ,
બસ તારી એક હુંફ ની જરૂર છે....

અમાપ હોય છે પ્રેમીઓ નો પ્રેમ,
દરેક ભૂલો ને એ માફ કરે છે પ્રેમ,
મારા જીવનમાં જો સાથ હસે પ્રેમ,
બસ તારી એક હુંફ ની જરૂર છે....

#હૂંફ

Gujarati Poem by Prem_222 : 111486191
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now