અલ્યા...
૧૦૦ કે ૨૦૦ નહી..
૫૦૦ કે ૧૦૦૦ નહી..

પૂરા
૫૦૦૦ ડાઉનલોડ અને
૭૦૦૦ વ્યુઅર્સ સાથે

એ પણ પ્રથમ નવલકથાના માત્ર ૧૨
જ પ્રકરણ પછી..

આ છે મારી પ્રથમ નવલકથા માટે વાચકમિત્રો ની ટોટલી કિલનચીટ....

દરેક વાચકનો કોટી કોટી વંદન સાથે..
આભાર વ્યક્ત કરું છું.

Gujarati Thank You by Vijay Raval : 111484649
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now