આજ
પરભુ નીકડયો તો નગર યાત્રા કરવા ને કાજ
આંગણે ભક્તો ને દર્શન દેવાને કાજ
પણ પામી પ્રભુ અચરજ
ના દીધી ભક્તો એ હાજરી હરિ ના સ્વાગત કાજ
ચોક ચૌટે ને ચોરે જગતનાથ આવવા નો
ના હર્ષ ના ઉલ્લાસ ના ઉમંગ
ભેકાર મારતા જગ આખું જોય
હરિ ખુદ મુંજાયા તપાસ કરતા જાણ થય
માનવ જાત ના અસ્તિત્વ માટે ફરી
સમ્ ભવામી યુગે યુગે ની આવશ્યકતા આવી પડી જણાય
"જય"