કોઈ કહે #દુષ્ટ તો કોઈ કહે સજ્જન,
હું તો છું એવો જેવી જેની સમજણ;
રાખ્યો સબંધ પ્રેમ નો બધા ની સાથે,
એને પણ સમજ્યાં અમારું ગાંડપણ;
મસ્કા લગાવીને પોતાના કામ કઢાવવા,
એમાં ક્યાં છે કાંઈ બહુ મોટું શાણપણ;
અમે તો છઇએ મોઢે વાત કરવા વારા,
એટલે મારી વાતમાં છે થોડું કડવાપણ;
.... ✍️ વિ.મો.સોલંકી "વિએમ"
#દુષ્ટ