પ્રકૃતિ નો પ્રત્યેક હિસ્સો,
પ્રકૃતિ નો પ્રત્યેક કિસ્સો.
પ્રકૃતિ નો પ્રત્યેક અંશ,
પ્રકૃતિ નો પ્રત્યેક વંશ.
પ્રકૃતિ નો પ્રત્યેક આરંભ,
પ્રકૃતિ નો પ્રત્યેક સ્તંભ.
પ્રકૃતિ નો પ્રત્યેક રંગ,
પ્રકૃતિ નો પ્રત્યેક ઢંગ.
પ્રકૃતિ નો પ્રત્યેક આચાર,
પ્રકૃતિ નો પ્રત્યેક વિચાર.
એ નદીઓ,પર્વત અને વનો,
આકાશ, ધરતી ને રણો.
વિશાળ હૈયું હશે વિભુ નું,
તો જ સર્જન કરી શકે આ સૌનું.#વિશાળ
લિ.ભાવેશ એસ રાવલ