સુશાંતસિહ રાજપુતના આપઘાતની કડીઓ શોધતી પોલીસ...
જાણવા મળ્યુ છે કે સુશાંતે એક ફિલ્મ પ્રોડકશન સાથે એક મોટો કોન્ટ્રાકટ કર્યો હતો તે એવો કોન્ટ્રાકટ કે જયાં સુધી આ પ્રોડકશનની બધી જ ફિલ્મો પુરી ના થાય ત્યાં સુધી તે બીજી કોઇ જ ફિલ્મો કોન્ટ્રાકટ કરી શકે નહી આ પ્રોડકશન માં તેને એકાદ ફિલ્મ કરી હતી બીજી ફિલ્મોના કોઇ જ ઠેકાણા ના હતા તે સમયમાં તેને બીજા પ્રોડકશનની ત્રણ ફિલ્મોની ઓફરો મળી હતી પણ કરેલો કોન્ટ્રાકટ તોડી શકાય તેમ ના હતો અંતે તે બધી જ ફિલ્મો તેના હાથમાં ચાલી ગઇ હતી..જે દરેક ફિલ્મો સુપરહીટ થઈ હતી આથી તે જાણીને સુશાંત ઘણો જ ડિપ્રેશનમાં હતો...😢
કદાચ આ પણ સાચુ હોય!