મન એક સાચો મિત્ર..
"હુ દરરોજ તેની સાથે રહું છું જેમ કે, ઉંઘુ શુ અને દરરોજ સવારે તેની સાથે જાગુ છુ. જો આપણે કોઈ સાથે આટલો સમય પસાર કરતા હોઈએ, મતલબ મન સાથે. તો તેની સાથેની મિત્રતા વિકસાવવાનો અર્થજ નથી? પ્રશ્ન ઉભો થાય છે તમે કોઈની સાથે મિત્રતા કેવી રીતે વિકસિત કરો છો જેને તમે જોઈ શકતા નથી અથવા સ્પર્શ કરી શકતા નથી અથવા ખરેખર વાત પણ કરી શકતા નથી?"
Manoj Navadiya લિખિત વાર્તા "અદભૂત મન" માતૃભારતી પર ફ્રી માં વાંચો.
https://www.matrubharti.com/book/19880945/incredible-mind