મને પણ ગમે મૂર્ખ બનવું
મૂર્ખ બનાવવું..
પરમ્પરા એપ્રિલ ફૂલની
મેઁ પણ જાળવી રાખી છે
મજાક એકબીજા સાથે
અને મુર્ખામી પણ
પરિવાર હોઇ કે પાડોશી
મિત્રો હોઇ કે દુશ્મન
બધાને ઉલ્લુ બનાવવા
વ્યવહારિક મજાકનો
આનંદ માણી
પરમ્પરા એપ્રિલ ફૂલની
મેઁ પણ જાળવી રાખી છે
સત્ય સમાચાર એ દિવસના
ઘણીવાર નકારી
મહા મૂર્ખ બન્યા છે ખુદ
છતાંય...
પરમ્પરા એપ્રિલ ફૂલની
મેઁ પણ જાળવી રાખી છે
#મૂર્ખ