પ્રિય સુશાંત,
કેમ તે આણ્યો આટલો જલ્દી જિંદગી નો અંત?
ઉકેલ મળે છે બધાનાં હોય ગમે તે સમસ્યા
એકજ અણધાર્યા કદમથી એળે ગઈ મા-બાપ ની તપસ્યા
નાના-મોટે પડદે કિરદાર તો તે ઘણા નિભાવ્યાં
આત્મહત્યાથી અણધારી વિદાયે દિલ ઘણા દુભાવ્યાં
છે બધાનાં મનમાં ઘણાંય શંકા નાં તંત
એક રાજપૂતી લોહી ના લાવી શકે આમ જિંદગી નો અંત
હે ઈશ્વર, એક જ છે તને હવે મિન્નત
લાવી દે તું જલ્દી આ વર્ષ-૨૦૨૦ નો અંત...
#સુશાંત સિંહ રાજપૂત ને શબ્દ-સુમન અર્પિત 🕉️💐
-Falguni Shah ©