જિંદગી ની સફળ ભાગ ૧
આકાશ પોતાની કોલેજ પુરી કરી ને પોતાના કામકાજ ના માટે મુંબઈ પોતાના દોસ્ત મુકેશ જે તેના ગામનો હોવાથી આકાશ ના કોન્ટેક્ટ મા હોવાથી આકાશ નું કામ થઈ જાય તે માટે મુંબઈ બોલાવ્યો
મુંબઈ પોહચતાજ આકાશ ને સ્ટેશન પર લેવા માટે મુકેશ આવ્યો ને બન્ને જન તેના રૂમ પર પહોંચ્યા
આકાશ ના ધરમા તેના માતા પિતા ને એક નાનો ભાઈ જ હતો તેવો પોતાના ગામ માજ હતા આકાશ ના માથે પરિવાર ની જીમ્મેદારી હતી તેથી જ પહેલવહેલ ગામ થી નીકળી ને જવું પડયુ .
મુકેશ :- ઓર આકાશ શું ચાલે છે કાકા કાકી કેમ છે ? ને હા રાહુલ શું કરે છે ?
આકાશ :- હા ભાઈ માતા પિતા ને રાહુલ પણ મજામાં છે તેઓ તારી તબિયત પુછી છે.
બીજું કામકાજ કેવું છે તારું ?
મુકેશ :- બસ ચાલે છે !
મારા જેટલા કોન્ટેક્ટ છે તે ને તારા માટે વાત કરી છે જોઇએ શું થાય છે કાલે વાત
આકાશ નાહી ધોઈ ને બન્ને જના ફળવા નીકળ્યા.
બીજે દિવસે સવારે બન્ને જન મુકેશ ની કંપની ના બાજુ માં એક કંપની મા પહેલે થી વાત કરી હોવાથી ગયા.
મુકેશ રીસેપ્શન પર મિ.દિવાન ના એપોઇન્ટમેન્ટ પહેલેસી હોવાથી આકાશ ને મિ.દીવાન ના કેબિન તરફ ગયો ને બઉજ સારી રીતે આપ્યું કે મિ .દિવાન ને સેક્રેટરી ને બોલાવી નહીં એપોઇન્ટમેન્ટ લેટર આપી ને જોબ પકકી થઈ ગઈ.
બેએ દોસ્તો એ રાત્રે હોટેલમાં ગયા ને બન્ને સેલીબ્રેશન કયુઁ
બીજૈ દિવસે આકાશ ને ફસ્ટડે ઓફિસમાં હોવાથી સવારે થોડો વહેલો નીકળી ગયો.
આજે આકાશ નો ઓફિસમાં પહેલો દિવસ હતો મિ.દિવાન એ પોતાની કેબિન ના બોલાવી ને થોડું કામકાજ ની ડીસ્કષ કરી ને રીસેપ્શન પર કોલ કરી સરીતા ને બોલાવી
કેબિન મા સરીતા આવતાવેત મિ.દિવાન બોલ્યા સરીતા આ છે મિ.આકાશ આજથી આપણી કંપની મા જોઇન્ટ થયા છે તેમણુ ટેબલ ને કામ સમજાવી દો
સરીતા સ્વભાવે બીન્દાસ મિજાજ ની ને ખુલીને વાત કરનારી હોવાથી આકાશ ને તેનું ટેબલ દેખારી કામકાજ ની થોડી જાણકારી આપી ને લંચબ્રેક મા તેને સાથે કરસે તેવું કહી ને ગઈ.
આકાશ પુરી લગણ ના સાથે કામપર લાગી ગયો.
આજ સમય મા સરીતા ના કરીબ થયો ને બંનેને ઓફિસમાં લોકો ગોસિપ કરવા લાગ્યા.
આ જોતા મિ.દિવાને બંનેને કેબિન મા બોલાવી વાત ની હકીકત જાણી બંનેને એકબીજા ને પસંદ છે તે સાબિત થયુ ને બોસ માટે ને કંપની માટે બન્ને જરૂરી હોવાથી બોસે બન્ને ને સાદી કરવા નું કહયુ સાથે પ્રમોસન સાથે ફ્લેટ આપવાનું કહ્યું
પરંતુ આકાશે સર ને રોકતા કહ્યું કે મારા મા બાપ ને પુછી નેજ હું કઈ દિસીઝન લઈશ ને બંને બહાર નીકળી ગયા.
બન્ને ના મા બાપ રાજી હોવાથી બંન્ને ના લગ્ન થઈ ગયા.
ચાર પાંચ દિવસ પછી આકાર ને સરીતા આકાશ ના પીતા ને મુંબઈ લઈ જવા કહ્યું કે તમે ત્રણેય હમારા સાથે ચલો
આકાશ ના પીતા એ કહયું હાલ અવાય એવું નથી કેમકે રાહુલ ની બારમા ધોરણ ની પરિક્ષા થઈ જાય પછી આવી શું ને ત્યાં રહીશું !
ને બીજે દિવસે આકાશ ને સરીતા મુંબઈ રવાના થયા ને પાછા કામે લાગીગયા.
( ક્રમશઃ )