લાયક ●□●□●□
॰॰॰॰॰॰॰॰
વિરહમાં રહી ગયેલા કોરા માંરા
પાલવ ને ભીંજાવતો જા
અંશ્રુથી ધોવાઈ ગયેલા કાજળ ને
આઁખમા આજંતો જા
ટચૂકડા સપના છે મારા
તારી સાથે જીવવાના
સપનાની સેજ સજાવતો જા
માન્યું લાયક નથી હું તારા માટે
પણ ફરી જન્મ મળે ના મળે
આ જન્મમાં જ સાત ફેરાનું વચન
નિંભાવતો જા ॰॰॰॰॰॰॰॰
॰॰॰॰॰॰॰॰॰