Gujarati Quote in Poem by Rashmi Rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હમણા હમણા એવુ નથી લાગતુ,
કે આ ઝડપી સમય ધીમો થયો છે!
એવુ નથી લાગતુ કે હવે મળ્યો સમય,
અમુક ભુતકાળના થોથા વિખેરવાનો!
એવુ લાગે છે જાણે આ રોગે માણસને,
પાછળ ડોકીયુ કરવાનો સમય આપ્યો.
હા રશ્મિ હવે આ મન ત્યા દોડી જાયછે,
જયાં વર્ષો પહેલા લાગણી દટાઈ હતી.
ભલે એ થોડા સમય પુરતો જ છે પણ,
ઝડપી આ કલિયુગને જાણે વિસામો છે!
રખેને આજ બહાને એકસમયની તરબોળ,
લાગણીઓને ફરીવાર ભીંજાવાની તક મળે.
હા હમણા હમણા એવુ મને લાગે છે કે,
આ ઝડપી ઝમાનાની ગતિ ઘટી ગઈ છે.
#ઝડપી

Gujarati Poem by Rashmi Rathod : 111465783
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now