Gujarati Quote in Poem by Chhaya Makwana

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન ભરાતું નથી.
હૂં શબ્દો ને ગુથવા મથું ને,
તેનું અનુમાન કળાતું નથી.

મારાથી મૌન સહાતુ નથી.
મને તો પર્ણો એ આવીને કીધું કે,
તેનું મુલ સચવાતુ નથી.

વિચાર નું ગળણુ ગળાતુ નથી.
ખરીદુ કેમ હું એ ફુલ કે,
જેનું રુદન તને સંભળાતું નથી.

હું તો જાત માં જગદંબા (શક્તિ) છું.
વિચાર સુધ્ધા શિવ થી પર.!
કોઈને અનુસરાતુ નથી.

sayra...🍁

Gujarati Poem by Chhaya Makwana : 111465654

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now