Gujarati Quote in Poem by Bhumika Gadhvi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#શાંત દિલના કો'ક ખૂણે હજીય એક વિશાદ છે,
તુ નથી તો શું થયું જીવંત તારી યાદ છે.

સાથ વીતેલી હર ક્ષણો હ્રદયમાં અકબંધ છે,
મારે જીવન જીવવાની એજ એક બુનિયાદ છે.

દિલ તને આપ્યૂ અને અઘિકાર પણ એ દઈ દિધો,
હ્રદય મારુ નાખ વીંઘી ના કોઈ ફરિયાદ છે.

સુની મારી જિંદગીમાં બીજુ હવે હોય શું?,
શાંત સંધ્યા,સુની પરોઢ એજ બસ ઈત્યાદ છે.

Gujarati Poem by Bhumika Gadhvi : 111464803

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now