નદીનું શાંત નિર્મળ જળ,
શાંતિથી વહેતું રહે નિરંતર,
સજીવ સૃષ્ટિની તરસ છિપાવે,
અને ક્ષુબ્ધાઓને સંતોષે પ્રેમસભર,
શાંત પ્રવાહ માં પથ્થર નાખો,
તો વમળો પેદા થાય ને,
પાણી ડહોળાય જાય.
નારી જીવન નદી જળ સમાન,
શાંત ચિતે રહેતું નિરંતર,
ઘરના ઓની સેવા કરે પ્રેમ સભર,
અને ક્ષુબ્ધાઓને સંતોષે હર્ષસભર,
શાંત જીવનમાં કાંકરીચાળો કરો,
તો કલેશ પેદા થાય,
અને શાંતિ ડહોળાઈ જાય.
#શાંત