Gujarati Quote in Poem by Kiran Rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હ્રદય સાવ #શાંત લઈ બેઠો છું.
હું સમુદ્ર સુ એકાંત લઈ બેઠો છું...!

બોલી નથી શકતો મુખે થી તો શું.?
આંખોમાં વાતોના જામ લઈ બેઠો છું...!

નામ સરનામું ના પૂછશો હવે તમે મારું,
હું નામે રાખ ને સરનામે સ્મશાન થઈ બેઠો છું...!

આવે છે ઘણા અહીં ઘણા ગમગીન થઈ,
હું સાવ મજબૂર હોઠે મુસ્કાન લઈ બેઠો છું...!

સળગવું ને રાખ થવું અહીં બધા સામાન્ય છે,
હું અહીં મૃત વ્યક્તિનું છેલ્લું મુકામ થઈ બેઠો છું...!
#શાંત

Gujarati Poem by Kiran Rathod : 111464319
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now