Gujarati Quote in Motivational by Asmita Ranpura

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી ડાયરી....
સમય ખૂબ જ કિંમતી છે
એની કિંમત સમજવા નો એક
ઉપાય છે...
તમે એક ગલ્લાપેટી રાખો,...
જે મિનિટ તમે નિરર્થક વેડફી
એની કિંમત તમારી મહેનત ની
કમાણી માંથી એ ગલ્લાપેટી માં
નાખતા જાવ....
આયુષ્ય ની વહી જતી ક્ષણો
જે નિરર્થક વેડફી એની
કિંમત પણ સમજાશે....
ભગવાને આપેલી આ કિંમતી
જીવન નું મૂલ્ય પણ
સમજાઈ જશે....
Asi..✍️

#કિંમતી

Gujarati Motivational by Asmita Ranpura : 111462702
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now