કુંપળ પાસે એવી કઈ હથોડી છે,
કઈ મૃદુ તાકાતથી એણે શિલાને તોડી છે...!
પરીક્ષા હોય યા પ્રોફેશન સફળતાનું રહસ્ય ખંત. પરંતુ એના માટે સ્વનિયંત્રણ અગત્યનું છે. દ્રઢ મનોબળ સાથે
કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી, માટે એકાંતે પ્રયત્ન
અને જાહેરમાં એજ માહાત્મ્ય... એવા એ મૃદુ સંસ્મરણો તમને આંખે આખા બદલી દે ત્યારે શાંતિ શાંતિપૂર્ણ જિંદગી સંભવે ... ભૂમિ.
#શાંતિપૂર્ણ